રાહુલ ગાંધી 21-22 એપ્રિલે અમેરિકાની મુલાકાતે, બ્રાઉન યુનિવર્સિટીમાં વક્તવ્ય આપશે

રાહુલ ગાંધી 21-22 એપ્રિલે અમેરિકાની મુલાકાતે, બ્રાઉન યુનિવર્સિટીમાં વક્તવ્ય આપશે

રાહુલ ગાંધી 21-22 એપ્રિલે અમેરિકાની મુલાકાતે, બ્રાઉન યુનિવર્સિટીમાં વક્તવ્ય આપશે

Blog Article

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી 21થી 22 એપ્રિલે અમેરિકાના પ્રવાસે જશે, જે દરમિયાન તેઓ બ્રાઉન યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ આપશે અને તેમની સાથે વાર્તાલાપ કરશે.

કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેરાએ જણાવ્યું હતું કે રાહુલ 21 અને 22 એપ્રિલે યુનાઇટેડ સ્ટેટ્સના રોડ આઇલેન્ડમાં બ્રાઉન યુનિવર્સિટીની મુલાકાત લેશે. રોડ આઇલેન્ડની મુલાકાત લેતા પહેલા લોકસભામાં વિરોધ પક્ષના નેતા NRI સમુદાયના સભ્યો તેમજ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC)ના પદાધિકારીઓ અને સભ્યો સાથે મુલાકાત કરશે.

Report this page